અહીં નીચે આપેલા બોક્સમાંથી જે તે મહિનો પસંદ કરતાં તે મહિનાના તમામ દિવસો વિશેની વિગતો જેવી કે સામાન્ય/શુભ/અશુભ દિવસ તેમજ જે તે દિવસના કોઈ પર્વ પ્રસંગની વિશેષ માહિતી જાણી શકો છો. આપેલ તિથિ અને પર્વ-પ્રસંગોની માહિતી સુપ્રસિદ્ધ પંચાગો, ગુજરાતી કેલેન્ડરોના આધારે શક્ય એટલી ચોક્કસાઈપૂર્વક
આપવામાં આવી છે તેમ છતાં ભિન્ન ભિન્ન મતો પ્રમાણે તેમાં ફેરફાર હોઈ શકે છે તેની વાચક મિત્રોએ નોંધ લેવી. તમામ વિગતો ભારતીય સમય પ્રમાણે છે.
May
તારીખ : 1 May, 2008, Thursday
તિથિ : ચૈત્ર વદ દસમ
વિગત : રાજ્ય સ્થાપના દિન, પંચક. સામાન્ય દિવસ.
તારીખ : 2 May, 2008, Friday
તિથિ : ચૈત્ર વદ બારસ
વિગત : વરૂથિની એકાદશી, પંચક. શુભ દિવસ
તારીખ : 3 May, 2008, Saturday
તિથિ : ચૈત્ર વદ તેરસ
વિગત : શિવરાત્રિ, પંચક. સામાન્ય દિવસ
તારીખ : 4 May, 2008, Sunday
તિથિ : ચૈત્ર વદ ચૌદસ
વિગત : અમાસ પ્રા. 07.50, પંચક. અશુભ દિવસ
તારીખ : 5 May, 2008, Monday
તિથિ : ચૈત્ર અમાસ
વિગત : સોમવતી અમાસ સ. 17.49, અશુભ દિવસ.
તારીખ : 6 May, 2008, Tuesday
તિથિ : વૈશાખ સુદ એકમ
વિગત : સામાન્ય દિવસ.
તારીખ : 7 May, 2008, Wednesday
તિથિ : વૈશાખ સુદ બીજ
વિગત : અખાત્રીજ, પરશુરામ જયંતી, શુભ દિવસ.
તારીખ : 8 May, 2008, Thursday
તિથિ : વૈશાખ સુદ ત્રીજ
વિગત : વિનાયક ચોથ, સામાન્ય દિવસ
તારીખ : 9 May, 2008, Friday
તિથિ : વૈશાખ સુદ પાંચમ
વિગત : આદ્ય શંકરાચાર્ય જયંતી, સામાન્ય દિવસ.
તારીખ : 10 May, 2008, Saturday
તિથિ : વૈશાખ સુદ છઠ્ઠ
વિગત : શુભ દિવસ.
તારીખ : 11 May, 2008, Sunday
તિથિ : વૈશાખ સુદ સાતમ
વિગત : દુર્ગાષ્ટમી, ગંગોત્પતિ, શુભ દિવસ.
તારીખ : 12 May, 2008, Monday
તિથિ : વૈશાખ સુદ આઠમ
વિગત : સામાન્ય દિવસ.
તારીખ : 13 May, 2008, Tuesday
તિથિ : વૈશાખ સુદ નોમ
વિગત : સીતા નવમી, શુભ દિવસ.
તારીખ : 14 May, 2008, Wednesday
તિથિ : વૈશાખ સુદ દસમ
વિગત : સામાન્ય દિવસ.
તારીખ : 15 May, 2008, Thursday
તિથિ : વૈશાખ સુદ અગિયારસ
વિગત : મોહિની એકાદશી, શુભ દિવસ.
તારીખ : 16 May, 2008, Friday
તિથિ : વૈશાખ સુદ બારસ
વિગત : શુભ દિવસ
તારીખ : 17 May, 2008, Saturday
તિથિ : વૈશાખ સુદ તેરસ
વિગત : સામાન્ય દિવસ.
તારીખ : 18 May, 2008, Sunday
તિથિ : વૈશાખ સુદ ચૌદસ
વિગત : શ્રી નૃસિંહ જયંતી, વ્રતની પૂનમ પ્રા. 29.23, સામાન્ય દિવસ.
તારીખ : 19 May, 2008, Monday
તિથિ : વૈશાખ પૂનમ
વિગત : બુદ્ધ પૂર્ણિમા, સામાન્ય દિવસ.
તારીખ : 20 May, 2008, Tuesday
તિથિ : વૈશાખ પૂનમ
વિગત : પૂનમ સ. 07.43. શુભ દિવસ.
તારીખ : 21 May, 2008, Wednesday
તિથિ : વૈશાખ વદ એકમ
વિગત : નારદ જયંતી, અમૃતસિદ્ધિયોગ 06.20, સામાન્ય દિવસ.
તારીખ : 22 May, 2008, Thursday
તિથિ : વૈશાખ વદ બીજ
વિગત : સામાન્ય દિવસ
તારીખ : 23 May, 2008, Friday
તિથિ : વૈશાખ વદ ત્રીજ
વિગત : શુભ દિવસ, સંકષ્ટ ચતુર્થી
તારીખ : 24 May, 2008, Saturday
તિથિ : વૈશાખ વદ ચોથ
વિગત : શુભ દિવસ
તારીખ : 25 May, 2008, Sunday
તિથિ : વૈશાખ વદ પાંચમ
વિગત : શુભ દિવસ
તારીખ : 26 May, 2008, Monday
તિથિ : વૈશાખ વદ છઠ્ઠ
વિગત : શુભ દિવસ.
તારીખ : 27 May, 2008, Tuesday
તિથિ : વૈશાખ વદ સાતમ
વિગત : શુભ દિવસ. પંચક
તારીખ : 28 May, 2008, Wednesday
તિથિ : વૈશાખ વદ આઠમ
વિગત : કાલાષ્ટમી, પંચક, શુભ દિવસ.
તારીખ : 29 May, 2008, Thursday
તિથિ : વૈશાખ વદ નોમ
વિગત : પંચક, સામાન્ય દિવસ.
તારીખ : 30 May, 2008, Friday
તિથિ : વૈશાખ વદ દસમ
વિગત : શુભ દિવસ, પંચક
તારીખ : 31 May, 2008, Saturday
તિથિ : વૈશાખ વદ અગિયારસ
વિગત : અપરા એકાદશી, પંચક, શુભ દિવસ.
તારીખ : 1 June, 2008, Sunday
તિથિ : વૈશાખ વદ બારસ
વિગત : શુભ દિવસ.